ગુજરાતી

માં અધ્યારની 3 મુખ્ય વ્યાખ્યા છે: અધ્યાર1અધ્યારુ2અધ્યારું3

અધ્યાર1

ક્રિયાવિશેષણ

 • 1

  અધ્યાહાર રખાયું હોય તેમ; અનુક્ત; બાકી. ઉદા૰ 'આ વાક્યમાં…પદ અધ્યાર છે' એમ બોલાય છે.

મૂળ

सं. अघ्याहार

ગુજરાતી

માં અધ્યારની 3 મુખ્ય વ્યાખ્યા છે: અધ્યાર1અધ્યારુ2અધ્યારું3

અધ્યારુ2

પુંલિંગ

 • 1

  અધ્વર્યુ; યજ્ઞક્રિયા કરાવનાર; યજુર્વેદ જાણનારો બ્રાહ્મણ.

 • 2

  મહેતાજી; માસ્તર.

 • 3

  નોતરિયો.

 • 4

  મોબેદ; પારસીઓનો ધર્મગુરુ.

 • 5

  એક બ્રાહ્મણ અટક.

મૂળ

सं. अध्वर्यु

ગુજરાતી

માં અધ્યારની 3 મુખ્ય વ્યાખ્યા છે: અધ્યાર1અધ્યારુ2અધ્યારું3

અધ્યારું3

નપુંસક લિંગ

 • 1

  અધ્યારુનું કામ કે ધંધો.