અધ્યારોપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્યારોપણ

નપુંસક લિંગ

  • 1

    ન હોય તેવા ગુણધર્મોનું આરોપણ કરવું તે.

  • 2

    ભૂલ ભરેલું જ્ઞાન.

મૂળ

सं.