અધ્યાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્યાસ

પુંલિંગ

  • 1

    અધ્યારોપ; ન હોય તેવા ગુણધર્મોનું આરોપણ કરવું તે.

  • 2

    ભૂલ ભરેલું જ્ઞાન.

  • 3

    મિથ્યા આરોપણ.

  • 4

    નિરંતર રહેતું લક્ષ કે ઊંડું ચિંતન.

મૂળ

सं.