અધ્યાસવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્યાસવાદ

પુંલિંગ

  • 1

    અધ્યાસથી ભ્રાંત જ્ઞાન થાય છે એમ કહેતો (શાંકર) મત; માયાવાદ.