અધ્યાહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્યાહાર

પુંલિંગ

  • 1

    અર્થ સમજવા અનુક્ત પદ અથવા અર્થનું ઉમેરવું-લાવવું તે.

મૂળ

सं.