ગુજરાતી

માં અધરની 4 મુખ્ય વ્યાખ્યા છે: અધૂરું1અંધેર2અધર3અધર4

અધૂરું1

વિશેષણ

  • 1

    અપૂર્ણ; બાકી; ઊણું.

મૂળ

સર૰ हिं., म., सं. अर्घ +पूर्ण?

ગુજરાતી

માં અધરની 4 મુખ્ય વ્યાખ્યા છે: અધૂરું1અંધેર2અધર3અધર4

અંધેર2

નપુંસક લિંગ

  • 1

    અવ્યવસ્થા; અરાજકતા.

મૂળ

सं. अंधकार

ગુજરાતી

માં અધરની 4 મુખ્ય વ્યાખ્યા છે: અધૂરું1અંધેર2અધર3અધર4

અધર3

વિશેષણ

  • 1

    નીચેનું.

પુંલિંગ

  • 1

    નીચલો હોઠ; હોઠ.

મૂળ

सं.

ગુજરાતી

માં અધરની 4 મુખ્ય વ્યાખ્યા છે: અધૂરું1અંધેર2અધર3અધર4

અધર4

ક્રિયાવિશેષણ

  • 1

    અધ્ધર; હવામાં લટકે એમ; ટેકા વિના.

  • 2

    ઊંચે; અંતરિયાળ.

  • 3

    લાક્ષણિક અસ્પષ્ટ; અનિશ્ચિત.