અધરકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધરકણ

નપુંસક લિંગ

  • 1

    અખરામણ; આધરકણ.

અધરેકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધરેકણ

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અધરકવું; અદરકવું; આધરકવું; દૂધ મેળવવું-આખરવું.