અધરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધરણ

નપુંસક લિંગ

  • 1

    આધણ, આધરણ; અનાજને બાફવા માટે એકલું પાણી પહેલેથી તપવા માટે મુકાય છે તે.

  • 2

    આધાર રાખવો તે.