અધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધર્મ

પુંલિંગ

 • 1

  ધર્મ નહિ તે; પાપ; અનીતિ.

 • 2

  અન્યાય.

 • 3

  અકર્તવ્ય.

 • 4

  શ્રુતિસ્મૃતિ વિરુદ્ધ કર્મ કે વર્તન.

મૂળ

सं.