અધૂરો ઘડો છલકાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધૂરો ઘડો છલકાવો

  • 1

    અપૂર્ણ કે અધવધરું હોવા છતાં જ્ઞાનીપણાનું ખોટું જોર કે ગુમાન દાખવવું.