અધવચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધવચ

સ્ત્રીલિંગ

  • 1

    મધ્ય; વચ.

ક્રિયાવિશેષણ

  • 1

    મધ્યમાં; વચમાં.

  • 2

    પૂરું થતાં પહેલાં; અંતરિયાળ.