અધવચરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધવચરું

વિશેષણ

  • 1

    વચ્ચે લટકતું.

  • 2

    અધવચ આવીને અટકેલું.

  • 3

    અધવધરું.

  • 4

    અધવચ વિકૃત થયેલું.