અધવચાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધવચાળ

અવ્યય

  • 1

    અધવચ; મધ્ય; વચ.

  • 2

    મધ્યમાં; વચમાં.

  • 3

    પૂરું થતાં પહેલાં; અંતરિયાળ.