અધ્વર્યુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધ્વર્યુ

પુંલિંગ

  • 1

    યજ્ઞક્રિયા કરાવનાર, યજુર્વેદ જાણનારો બ્રાહ્મણ.

મૂળ

सं.