અધવાયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધવાયું

વિશેષણ

  • 1

    ગાડાં ભાડે ફેરવનારું.

નપુંસક લિંગ

  • 1

    તેવો ધંધો.

મૂળ

सं. अध्व +वाहक?