ગુજરાતી

માં અધવારની 2 મુખ્ય વ્યાખ્યા છે: અધવાર1અધવારું2

અધવાર1

પુંલિંગ

 • 1

  અડધો વાર (માપ).

 • 2

  અડધો અડધ કરીને આપવું તે.

ગુજરાતી

માં અધવારની 2 મુખ્ય વ્યાખ્યા છે: અધવાર1અધવારું2

અધવારું2

નપુંસક લિંગ

 • 1

  બે સ્થળે રહેવાનું રાખવું તે.

 • 2

  અડધે ભાગે ભાગિયો રાખવો તે.