અધવારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધવારિયું

વિશેષણ

  • 1

    અડધું કરેલું.

અધવારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધવારિયું

નપુંસક લિંગ

  • 1

    અડધું કરેલું કામ.

  • 2

    અધવારું; બે સ્થળે રહેવાનું રાખવું તે.

  • 3

    અડધે ભાગે ભાગિયો રાખવો તે.