અધસ્ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધસ્

અવ્યય

  • 1

    નીચે (સમાસમાં નામ કે વિ૰ પૂર્વે 'નીચે', 'નીચેનું' એવા અર્થમાં.).

મૂળ

सं.