ગુજરાતી

માં અધારની 3 મુખ્ય વ્યાખ્યા છે: અધાર1અંધાર2અંધારું3

અધાર1

વિશેષણ

 • 1

  +આધાર વિનાનું.

 • 2

  અસહ્ય.

ગુજરાતી

માં અધારની 3 મુખ્ય વ્યાખ્યા છે: અધાર1અંધાર2અંધારું3

અંધાર2

પુંલિંગ

 • 1

  અંધારું.

મૂળ

सं. अंधकार

ગુજરાતી

માં અધારની 3 મુખ્ય વ્યાખ્યા છે: અધાર1અંધાર2અંધારું3

અંધારું3

નપુંસક લિંગ

 • 1

  પ્રકાશનો અભાવ; ન દેખાય તેવી પ્રકાશની સ્થિતિ.

 • 2

  લાક્ષણિક અવ્યવસ્થા; અંધેર.

 • 3

  ગુપ્તતા; અપ્રસિદ્ધિ.

 • 4

  અજ્ઞાન.

વિશેષણ

 • 1

  અંધારાવાળું; પ્રકાશ વિનાનું.

મૂળ

सं. अंधकार