અંધારપછેડો ઓઢાડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંધારપછેડો ઓઢાડવો

  • 1

    સામાને ભૂરકી નાખવો; ભ્રમમાં નાખવો કે જેથી બીજું સૂઝી ન શકે; ખરી સૂઝ પડવા ન દેવી.