અંધારપછેડો પહેરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંધારપછેડો પહેરવો

  • 1

    ગુપ્ત કે અજ્ઞાત થઇ જવું (જાદુથી કે કાળું વસ્ત્ર પહેરી લઈને).