અંધારપટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંધારપટો

પુંલિંગ

  • 1

    આંખે બાંધવાનો પટો; અંધારી.

  • 2

    એવી એક રમત.