અંધારપિછોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંધારપિછોડી

સ્ત્રીલિંગ

  • 1

    અંધારપછેડી; જે ઓઢવાથી અદૃશ્ય કે અછતું રહેવાય એવું (કાળું કે જાદુઈ) વસ્ત્ર.

  • 2

    લાક્ષણિક ગુપ્ત કે અજ્ઞાત રહેવું તે.