અંધારામાં કુટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંધારામાં કુટાવું

  • 1

    ન દેખાવા-સમજાવાથી ફોગટ ફાંફાં મારવાં, અથડાવું.