અંધારામાં રહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંધારામાં રહેવું

  • 1

    અજ્ઞાન રહેવું.

  • 2

    જાહેરમાં ન આવવું; અપ્રસિદ્ધ કે ગુપ્ત રહેવું.