અંધારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંધારિયું

વિશેષણ

  • 1

    અંધારાવાળું.

અંધારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંધારિયું

નપુંસક લિંગ

  • 1

    જેમાં ચંદ્ર ન દેખાય એવું પખવાડિયું; કૃષ્ણપક્ષ.