અંધારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંધારી

સ્ત્રીલિંગ

 • 1

  આંખઢાંકણી; આંખનો દાબડો.

 • 2

  સોનીનું એક ઓજાર.

 • 3

  ભૂરકી.

 • 4

  તમ્મર.

 • 5

  જેલની અંધારી કોટકી કે તેમાં પૂરી રાખવાની સજા.