અધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિ

  • 1

    ઉપસર્ગ. નામ પૂર્વે આવતાં 'મુખ્ય', 'શ્રેષ્ઠ', 'અધિક', એવો ભાવ બતાવે. ઉદા૰ 'અધિરાજ'; 'અધિક્રમણ'.

મૂળ

सं.