ગુજરાતી

માં અધિકની 2 મુખ્ય વ્યાખ્યા છે: અધિક1અધિકું2

અધિક1

વિશેષણ

 • 1

  વધારે; વધારાનું.

ગુજરાતી

માં અધિકની 2 મુખ્ય વ્યાખ્યા છે: અધિક1અધિકું2

અધિકું2

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો અધિક.

નપુંસક લિંગ

 • 1

  ન્યાયશાસ્ત્ર​
  એક નિગ્રહસ્થાન; હેતુ, વ્યાપ્તિ અને દૃષ્ટાંતથી જે સિદ્ધ થાય તેનાથી અધિક સિદ્ધ કરવું તે.

 • 2

  કાવ્યશાસ્ત્ર
  અતિશયોક્તિ જેવો એક અલંકાર.

મૂળ

सं.