અધિકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિકરણ

નપુંસક લિંગ

  • 1

    અધિકૃત કરવું તે.

  • 2

    સ્થાન; આશ્રય.

  • 3

    વ્યાકર​ણ
    સાતમી વિભક્તિનો અર્થ.

મૂળ

सं.