અધિકાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિકાંગ

નપુંસક લિંગ

  • 1

    વધારાનો અવયવ.

  • 2

    બખ્તર ઉપર બાંધવાનો પટો.

મૂળ

+અંગ