અધિકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિકાર

પુંલિંગ

 • 1

  સત્તા; હકૂમત.

 • 2

  પદવી.

 • 3

  પાત્રતા; લાયકાત.

 • 4

  હક.

 • 5

  પ્રકરણ.

 • 6

  વ્યાકર​ણ
  મુખ્ય નિયમ, જે બીજા નિયમો પર અધિકાર ચલાવે છે.

 • 7

  શબ્દનો વાક્યમાં સંબંધ.

મૂળ

सं.