અધિકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિકારી

વિશેષણ

  • 1

    પાત્ર; લાયક.

  • 2

    હકદાર.

પુંલિંગ

  • 1

    યોગ્યતાવાળો પુરુષ.

  • 2

    અમલદાર.