અધિકોત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિકોત્તર

વિશેષણ

  • 1

    હદથી-શિરસ્તાથી વધારે.

  • 2

    અલૌકિક; વિલક્ષણ.

મૂળ

+ઉત્તર