અધિનિયમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિનિયમ

પુંલિંગ

  • 1

    મોટો નિયમ; ધારો કે કાનૂન.

મૂળ

सं.