અધિપતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિપતિ

પુંલિંગ

  • 1

    રાજા; ઉપરી; સૂબો.

  • 2

    વર્તમાનપત્રનો તંત્રી.

મૂળ

सं.