અધિયજ્ઞ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિયજ્ઞ

પુંલિંગ

  • 1

    શ્રેષ્ઠ યજ્ઞ.

  • 2

    યજ્ઞનો અધિષ્ઠાતા દેવ.

મૂળ

सं.