અધિરાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિરાજ

પુંલિંગ

  • 1

    સમ્રાટ; રાજાનો રાજા.

મૂળ

सं.