અધિવાસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિવાસન

નપુંસક લિંગ

  • 1

    દેવની પ્રતિષ્ઠા કરવી તે.

  • 2

    શરીરે સુગંધી લગાવી વસ્ત્ર પહેરવાં તે.