અધિવાસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિવાસર

પુંલિંગ

  • 1

    ઉત્સવનો દિવસ; તહેવાર.

મૂળ

सं.