અધિષ્ઠાતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિષ્ઠાતા

પુંલિંગ

  • 1

    મુખ્ય કરીને સ્થાપ્યા હોય તે (દેવ; રાજા; કારભારી વગેરે).

  • 2

    નિયામક.

મૂળ

सं.