અધિષ્ઠાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિષ્ઠાન

નપુંસક લિંગ

  • 1

    મુખ્ય સ્થાન; રહેઠાણ.

  • 2

    આધાર.

  • 3

    સત્તા; પ્રભાવ.