ગુજરાતી

માં અધીરની 2 મુખ્ય વ્યાખ્યા છે: અધીર1અધીરું2

અધીર1

વિશેષણ

  • 1

    ઉતાવળું; ચંચળ.

ગુજરાતી

માં અધીરની 2 મુખ્ય વ્યાખ્યા છે: અધીર1અધીરું2

અધીરું2

વિશેષણ

  • 1

    ધીરજ ખોઈ બેઠેલું; અધીર; ઉતાવળું.

સ્ત્રીલિંગ

  • 1

    અધીરાઈ.

મૂળ

सं.