અધોગતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધોગતિ

સ્ત્રીલિંગ

  • 1

    અવનતિ; પડતી.

  • 2

    નરકમાં પડવું તે; અવગતિ.