અધોગામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધોગામી

વિશેષણ

  • 1

    નીચે-પતન તરફ જનારું.

  • 2

    વનસ્પતિવિજ્ઞાન​
    નીચે મૂળ તરફ ઢળતું કે ફૂટતું; 'બેસીપેટલ'.