અધોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધોડ

વિશેષણ

  • 1

    આધેડ; અડધી ઉંમરે પહોંચેલું; પ્રૌઢ વયનું.

અધોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધોડું

નપુંસક લિંગ

  • 1

    મૂએલા ઢોરના બદલામાં ચમાર તેના માલિકને જે ચામડું આપે તે.

મૂળ

म. अघोड, हिं. अघौडी़