ગુજરાતી

માં અનની 4 મુખ્ય વ્યાખ્યા છે: અન1અનુ2અને3અન્4

અન1

ક્રિયાપદ

 • 1

  નકાર અને નિષેધવાચક ઉપસર્ગ.

 • 2

  ઉદા૰ અણબનાવ, અણઘડ. પું૰નું સ્ત્રી૰ બનાવતો પ્રત્યય. ઉદા૰ ધોબી-ધોબણ.

 • 3

  પરથી ન૰ નામ બનાવતો પ્રત્યય. ઉદા૰ હરણ; જમણ.

  જુઓ 'અણી', 'અણું' પ્રત્યયો પણ.

ગુજરાતી

માં અનની 4 મુખ્ય વ્યાખ્યા છે: અન1અનુ2અને3અન્4

અનુ2

 • 1

  ઉપસર્ગ 'પછી,પાછળ', 'સાથે, સાથે સાથે', '-ને મળતું, -ને ગોઠતું' એવો અર્થ બતાવે. ઉદા૰ અનુગામી; અનુકંપા; અનુરૂપ વગેરે.

 • 2

  નામ પૂર્વે 'વારંવાર' અર્થમાં. ઉદા૰ અનુશીલન. અથવા અવ્યયીભાવ સમાસમાં 'પ્રત્યેક', 'ક્રમશ:' એવા અર્થમાં ઉદા૰ અનુદિન; અનુલક્ષણ.

મૂળ

सं.

ગુજરાતી

માં અનની 4 મુખ્ય વ્યાખ્યા છે: અન1અનુ2અને3અન્4

અને3

ક્રિયાવિશેષણ

 • 1

  (બે વાક્યો કે શબ્દોને જોડનારું ઉભયાન્વયી અવ્યય) ને; તથા.

મૂળ

सं. अन्यत् ?

ગુજરાતી

માં અનની 4 મુખ્ય વ્યાખ્યા છે: અન1અનુ2અને3અન્4

અન્4

 • 1

  સ્વરથી શરૂ થતા શબ્દની પૂર્વે અભાવ, નકાર કે નિષેધ ઇત્યાદિ બતાવવા વપરાતો પૂર્વગ.

મૂળ

सं.