ગુજરાતી

માં અનુકૃતની 2 મુખ્ય વ્યાખ્યા છે: અનુકૃત1અનુક્ત2

અનુકૃત1

વિશેષણ

  • 1

    અનુકરેલું.

મૂળ

सं.

ગુજરાતી

માં અનુકૃતની 2 મુખ્ય વ્યાખ્યા છે: અનુકૃત1અનુક્ત2

અનુક્ત2

વિશેષણ

  • 1

    નહિ કહેવાયેલું.

  • 2

    વ્યાકર​ણ
    તેવું (પદ).

  • 3

    અસાધારણ; અપૂર્વ.

મૂળ

सं.