અનુકંપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુકંપન

નપુંસક લિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    એક કંપે તેના સ્પંદનથી બીજું તેની સાથે કંપે તે.

મૂળ

सं.