અનુકંપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુકંપવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અનુકંપાથી દ્રવવું; દયા આવવી.

  • 2

    અનુકંપન થવું.

મૂળ

सं. अनुकंप्